હાલમાં યુ.એસ. માં ફક્ત ગિલિયડ(Gilead) કંપની દ્વારા બનાવેલી ટ્રુવાડા (Truvada) માન્ય કરેલ છે . પ્રેપ(PrEP) મેળવવા માટે, ગિલયડનો એડવાન્સિંગ એક્સેસ પ્રોગ્રામ, લોકોને વીમો કંપનીઓ, સહાયતા કાર્યક્રમો અને અન્ય આર્થિક અવરોધો ની સામે મદદ કરે છે.
તમે તેમને 1-800-226-2056 પર સવારે 9:00 થી રાતે 8:00 વાગ્યા સુધી કોલ કરી શકો છો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.