પીઇપી(PEP) એટલે પોસ્ટ એક્સપોઝર પ્રોફીલેક્સીસ. એચ.આઈ.વી.-નેગેટિવ (HIV-negative) વ્યક્તિને વાયરસના સંપર્કમાં આવતાં પહેલાં લેવામાં આવતા પ્રેપ(PrEP)થી વિપરીત, પીઈપી પછી લેવામાં આવે છે અને વાયરસને પોતાની નકલો બનાવતા અને શરીરમાં ઘર બનાવતા અટકાવી શકે છે.
વધુ માહિતી માટે Greater Than AIDS(ગ્રેટર ધેન એડ્સ)નો ૯૧ મિનિટનો વિડિઓ જુઓ. (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)