જો તમે ભારતમાં છો, તો તમે શોધી શકો છો કે અહીં એચ.આય.વી./એસટીડી(જાતીય રોગો) પરીક્ષણ ક્યાંથી મેળવવું.
જો તમે યુ.એસ.માં છો, તો તમારી નજીકના મફત તપાસ કેન્દ્રને શોધવા માટે CDCના તપાસ કેન્દ્ર શોધવાની માહિતી અહીં ઉપલબ્ધ છે.
જો તમે યુ.એસ.ની બહાર છો, તો AIDSMap.comના HIV Test Finderની મુલાકાત લો