ગુદા અથવા યોનિ મૈથુનની સરખામણીમાં મુખ મૈથુન દ્વારા એચ.આઈ.વી. થવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ વિષાણુ ખુલ્લા ચીરા અને ચાંદાથી પણ તમારા શરીરમાં પ્રવેશી શકે છે. મોં દ્વારા એચ.આઈ.વી. નો ચેપ લાગવાના કેટલાક દસ્તાવેજી કિસ્સાઓ છે, પરંતુ તે અત્યંત દુર્લભ છે.
વધુ માહિતી માટે આ લિંક પર કલીક કરો (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)