લિંગની ઓળખથી સંબંધિત આરોગ્ય સંભાળના ભાગ રૂપે બધા ટ્રાન્સ લોકો હોર્મોન્સ લેતા નથી પરંતુ ઘણા ટ્રાન્સ લોકો લે છે. કોઈ પણ જાતની હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી અને PrEP વચ્ચે કોઈ જાણીતી પારસ્પરિક અસર નથી.
વધુ માહિતી માટે Greater Than AIDSનો એક મિનિટનો વિડિઓ જુઓ. (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)