જાણવા માંગો છે કે તમારા વિસ્તારમાં એચ.આઈ.વી. ની તપાસ ક્યાં કરાવી શકો? માનસિક આરોગ્ય માટેની સેવાઓ ક્યાં મળી શકે? કાનૂની મદદ ક્યાંથી મેળવી શકો? Grindr for Equalityએ વાર્તા ટ્રસ્ટ અને સાથી (SAATHI) સાથે જોડાઈને તમને એવી સંસ્થાઓ શોધવાનો માર્ગ લાવયા છે જે ભારતમા LGBT લોકોની મદદ કરે છે. વધુ માહિતી માટે "More" પર કલીક કરો.