વિજ્ઞાને પુષ્ટિ કરી છે કે જ્યારે વ્યક્તિમા એચ.આઈ.વી. ના વિષાણુઓ છુપાયેલી સ્થિતિમા હોય છે ત્યારે તે તંદુરસ્ત હોય છે, એટલુ જ નહી પરંતુ તેઓ બીજી વ્યક્તિને એચ.આઈ.વી. નો ચેપ લગાવી શકતા નથી.
એચ.આઇ.વી. ના ઇતિહાસમાં આ એક સીમાચિહ્ન વિકાસ છે. એનો અર્થ એ કે એચ.આઈ.વી. સંક્મિત લોકોમા જો વિષાણુઓ છુપાયેલી સ્થિતિમા હોય તો તેમના જાતીય સાથોને એચ.આઈ.વી. નો ચેપ લાગવાનો ભય નથી. સ્વસ્થ રહેવા માટે દરરોજ દવા લેતા એચ.આઈ.વી. સંક્મિત લોકો એચ.આઈ.વીનો અંત લાવવાના ઉકેલનો એક ભાગ છે..
વધુ માહિતી માટે www.UequalsU.org અને Building Healthy Online Communities ની મુલાકાત લો. (લિંક ની માહિતી અંગ્રેજી ભાષામાં છે)